/

Breaking News : કોરોના મુદ્દે ભાવનગર જિલ્લા માટે માઠા સમાચાર, વધુ એક મોત

ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત થયું છે. જેસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષની યુવતીનું મોત થતા ખળભળાટ મચી ગઈ છે. 45 વર્ષની યુવતીનું મોત થતા ભાવનગરમાં મોતનો આંક 2 ઉપર પહોંચ્યો છે. સુરતથી એના સંબંધી દ્વારા ચેપ લાગ્યાની આશંકા હાલ વર્તાઈ રહી છે. આજે વહેલી સવારે યુવતીનું મૃત્યુ થયું છે. પાંચ પોઝિટિવ કેસ પૈકી એકનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી મોતનો આંક 6 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.