/

બનાસકાંઠાના ધારાસભ્યનું ઘર હોમ કોરેન્ટાઇન જાહેર કરાયું

કોંગ્રેસના ધારાસભ્ય  થોડા સમય થી જયપુર હતા કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો પરંતુ હાલ ની સ્થિતિમાં  સરકાર તમામ મોરચે આગળ વધી  રહી છે અને કોઈ પણ વસ્તુમાં બાંધછોડ કરવા માંગતી નથી તેવા સમયે જયપુર થી પરત આવેલા બનાસકાંઠાના ધારાસભ્ય કાંતિ ખરાડી ના ઘરને આરોગ્ય વિભાગે હોમ કોરોનટાઇન તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે આ ધારાસભ્યના ઘરને 7મી એપ્રિલ સુધી હોમ કોરોનટાઇનનું બોર્ડ લગાવવા માં આવ્યું છે જેથી આસપાસ ના લોકો ત્યાં જાય નહીં અને ઘરમાં વસતા લોકો બહાર ના નીકળે તેના માટે આરોગ્ય વિભાગે પગલું ભર્યું છે.

Leave a Reply

Your email address will not be published.