/

થઇ જાઓ તૈયાર ગરમી તાપમાનનો પારો ઉપર આવે છે

ગુજરાતમાં હવે ગરમીનું પ્રમાણ વધવાની તીવ્ર શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન વિભાગના અધિકારીએ આગાહી કરી છે કે આગામી 22 મી માર્ચે તાપમાનમાં ફેરફાર આવી રહ્યા છે અને ગરમીનો પારો ઉપર આવે તેનાથી ગરમીનું  જોર વધશે અને લોકોને કેટલાય દિવસો સુધી ગરમીનો અહેસાસ થશે આજનું તાપમાન 39 ડિગ્રી રહેશે પરંતુ આવનાર 22મી માર્ચ થી તાપમાનમાં ફેરફાર ને લીધે ગરમી નું પ્રમાણ વધવા ના એંધાણ હવામાન વિભાગના ડાઈરેકટર જ્યંત સરકારે આપ્યા હતા જોકે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગરમી ઘણી મોડી શરૂ થયેલી છે પરંતુ હવે જે ગરમી અને તાપમાન વધવાનું છે તેના માટે લોકો એ પણ તાપ માં સેકાવા તૈયારી રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published.