/

હાલારની હાલત બગડે તે પહેલા R.C.ફળદુ એ સ્ટેટ હેલ્થ સોસાયટીમાં 25 લાખ ફાળવ્યા

કોરોના મહામારીમાં દુનિયા આખી ચિંતામાં મુકાઈ ગયેલ છે કોરોના વાયરસને પગેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરી કલમ 144 લગાવી દીધી છે રાજ્યમાં એકબીજાને મળવા થી લોકોમાં ચેપ વધુના ફેલાય તેના માટે આગોતરું આયોજન કરેલ છે સરકાર દ્રારા પણ આરોગ્યની જાણવણી માટે ચિંતિત બની છે રાજ્યમાં 73 જેટલા કેસો નોંધાયેલ છે રાજ્યમાં 6 ના મોટ થયા છે ધારાસભ્યો અને ધાર્મિક સંસ્થાઓ આ આગળ વધીને મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાય કરી છે ત્યારે જામનગરના ધારાસભ્ય અને કૃષિ ગ્રામ વાહન વ્યવહાર મંત્રી R.C.ફળદુ પણ રાજ્યના આંકડા જોઈ ચોકી  ઉઠ્યા હતા રાજ્યની વાત કરી એ તો રાજ્યના અમદાવાદમાં 24 ,ગાંધીનગરમાં 10,સુરત 9,વડોદરા 9 રાજકોટ 10,કચ્છ 1 ભાવનગર 6 મહેસાણા 1 ગીર સોમનાથ 2 અને પોરબંદર માં 1 કેશ પોઝિટિવ નોંધાયેલ છે પરંતુ જામનગરમાં એકપણ કેશ નથી જામનગર જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ આવ્યો નથી જામનગર હાલાર તરીકે ઓળખાઈ છે તેથી કૃષિ ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી R.C.ફળદુ પોતાને મળતી ગ્રાન્ટ માંથી સ્ટેટ હેલ્થ સોસાયટીમાં ફાળવી આપી છે અને લોકોના આરોગ્યની ચિંતા કરી છે.

Leave a Reply

Your email address will not be published.