/

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રણનીતિ બદલી

આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે જેને લઇને ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવા કોંગ્રેસ પક્ષે પોતાની રણનીતિ બદલી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીવ સાતવેં ધારાસભ્યોની મેગ સ્વીકારી છે અને રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરવી જરૂરી ગણાવી હતી રાજીવ સાતવેં પણ ધારાસભ્યો ને આશ્વાશન આપ્યું હતું.રાજ્યસભાના ઉમેદવાર નક્કી કરતા પહેલા ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરીશ આગામી દિવસો માં રાજીવ સાતવ ગુજરાતમાં આવશે અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની સાથે ચર્ચા વિચારણા કરશે અને બાદમાં કોને ઉમેદવાર તરીકે રાજ્યસભા ની ટિકિટ આપવી તેની વાત થશે હાલ તો રાજ્યસભા ચાર બેઠકો માટેની ચૂંટણી માટે 10 જેટલા ઉમેદવારો કતારમાં ગોઠવાઈ ગયા છે જોવાનું એ છે કે હાઈકમાન્ડ ક્યાં નામ પર મહોર લગાવશે .

Leave a Reply

Your email address will not be published.