/

કોરોનાના કકળાટથી જલારામ ભક્તો રહેશે ભૂખ્યા

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ચોટીલા ગામની બાજુમાં સંત શિરોમણી જલારામ બાપાની ભવ્ય અને દિવ્ય જગ્યા છે જ્યાં ભક્તો ને રહેવા જમવા ની સુવિધા આપવામાં આવે છે પરંતુ હવે કોરોનાએ એવો કહેર મચાવ્યો છે જેના કારણે ભગવાન ને પણ પોતાના દ્રાર બંદ રાખવા પડે તેવી સ્થિતિ હાલ સર્જન થયું છે.

ચોટીલા જલારામ મંદિર માં આવતા ભક્તોને રહેવા જમવા ની વ્યવસ્થા 18 માર્ચ થી 29 માર્ચ સુધી બંદ રાખવાનો નિર્ણય કરેલ છે જેના કારણે ભગવાન ના ભક્તો ને પણ ભખ્યું રહેવું પડે તેવી પરિસ્થિતિ કોરોનાના કારણે થઈ છે.

Leave a Reply

Your email address will not be published.