દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિશિંગ કરતી નાની હોળીમાં અચાનક આગ લાગી હતી. સમુદ્રમાં રહેલી હોળીમાં આગ લાગવાના કારણે માછીમારને લાખો રુપિયાનું નુકસાન થયું હતું અને માછીમારી ની તમામ સાધન સામગ્રી બળી ને ખાખ થઇ ગઈ હતી.
આજે હોળી ના તહેવાર ના દિવસે જે માછીમારની રોજીરોટીની કમાણીનું સાધન હોળીમાં આગ લાગી જતા માછીમાર ની આંખ માં પાણી આવી ગયા હતા.