/

ભાગવતાચાર્ય રમેશ ઓઝા સરકારના નિર્ણય સાથે સહમત

ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા દેશ અને દુનિયાના દરેક ખૂણે ભાગવત કથાઓ વાંચી લોકોને વ્યસનમુક્ત અને જનજાગૃતિ સહીતના અનેક કાર્યકમો કરે છે દરેક તહેવારો પણ સાંદિપની આશ્રમમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે ,તાજેતરમાં ચાયનાનો કોરોના વાયરસ માનવભક્ષી બની રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ 31 મી માર્ચ સુધી તમામ સ્કૂલ કોલેજ મલ્ટીપ્લેક્ષ ,મોલ કથા મેળાવડા જેવા કાર્યકમો નહિ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ સરકાર પણ આવા કાર્યકમો પર નઝર રાખવા આદેશો કર્યા છે ત્યારે ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો છે અને પોતે પણ કોઈ કથા વાર્તા નહિ કરે કે જાહેર કાર્યકમો નહિ યોજે તેમજ લોકોને પણ આવા કાર્યકમોથી દૂર રહેવા ની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.