/

Big Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લો 31મી સુધી લોકડાઉન

હાલ કોરોના વાયરસને પગલે સરકાર એક પછી એક જિલ્લામાં લોકડાઉન કરી નિર્ણય લઇ રહી છે જેથી લોકોની અવર જવર ઘટે અને જનઆરોગ્ય પરનો ખતરો ટળે જેના માટે સરકારે પ્રથમ અમદાવાદ બરોડા ,સુરત ,ગાંધીનગર સહીતના જિલ્લાઓમાં લોક ડાઉન કર્યું હતું આજે કચ્છ એન રાજકોટ બાદ હવે ડેસવભૂમિ દ્વારકા જિલ્લાને પણ લોક ડાઉન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેના પગલે લોકોની મુશ્કેલી વધી રહી છે કેટલાક પ્રવાસી ઓ ફસાઈ ગયા છે તો કેટલાક પોતાના વતન સુધી નથીં પહોંચી શકતા સરકારે દરેક જિલ્લામાં લોક ડાઉન કરતા પહેલા આવશ્યક ચીજ વસ્તુ દવા જેવી જીવન જરૂરી વસ્તુને બાદ કરતા તમામ વસ્તુ પર રોક લગાવી છે લોકોને ઘરની બહારના નીકળે તેથી હવે લોક ડાઉનના નિર્દેશ આપવા નું શરૂ કર્યું છે.  

Leave a Reply

Your email address will not be published.