/

ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ અને શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

તાજેતર માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયેલ છે તે પેપરની તપાસ થયા બાદ માર્ક્સ મૂકી ધોરણ 10 અને 12 નું પરિણામ નક્કી થયા પરંતુ હાલમાં કોરોના વાયરસનો કહેર છે પેપર તપાસવા માટે શિક્ષકોએ સાથે બેસવું પડે અને એકબીજાને ચેપ લાગે તેવી દહેશતથી શિક્ષણ સંઘે શિક્ષણ વિભાગને સમગ્ર બાબતની રજુઆત કરી હતી અને પેપર તપાસના સમય મર્યાદામાં ફેરફાર કરી તપાસનો સમય લબાવી દેવા સરકાર પાસે રજુઆત કરી હતી જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે અને પેપર તપાસની સમય મર્યાદામાં વધારો કર્યો છે અને લેવાયેલી ઉત્તરવહીઓ ચુસ્ત સુરક્ષા વાવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખી છે જ્યાં સુધી બીજો નિર્ણયના થાય ત્યાં સુધી પેપર તપાસ કાર્ય અટકાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.