/

પોલીસ વડા શિવાનંદ ઝાના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગુજરાત રાજ્યના પોલીસ વડા અને હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિમાં ડે ટુ ડે માધ્યમો મારફતે કાયદા વ્યવ્સથાની રોજબરોજ જાણકારી આપતા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આજે 4 એપ્રિલે જન્મ દિવસ છે.. તારિખ- 04-04-1960ના રોજ બિહારમાં જન્મેલા શિવાનંદ ઝા સીઆઈડી ક્રાઈમ, એડીશનલ ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશ્નર, સુરત પોલીસ કમિશ્નર, ગૃહસચિવ, જામનગર SP, અને અમવાદાવાદ એડિશનલ કમિશ્નર તરીકે સફળ ફરજ બજાવી ચુક્યા છે..તો તેમના જન્મ દિવસે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ કરાઈ રહ્યો છે.. ઉલ્લેખનીય છે કે 2002 દરમિયાન અમદાવાદના અધિક પોલીસ કમિશ્નર તરીકે પણ તેઓ સફળ કામગીરી બજાવી છે.

Leave a Reply

Your email address will not be published.