/

રાજ્યસભાને લઇ ભાજપમાં ચાલે છે કબડ્ડીની રમત જાણો ક્યાં કોંગ્રેસી નેતાએ આવું કહ્યું

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ચાલે છે કબડીની રમત જાણો કોંગ્રેસી નેતાએ આવું કહ્યું રાજ્યસભાની ચૂંટણી લઈને આજે ગુજરાત કોંગ્રેસ દ્રારા એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે પ્રભારી રાજીવ સાતવ કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં છે અને વાટાઘાટો ચાલી  રહી  છે અને રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ ગુજરાતના નેતાઓ સંપર્કમાં છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે જૂથવાદ અને વિખવાદ ભાજપમાં ચાલે છે અમો એક જુટમાં સાથે રહીને રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સાથે અમારી સહાનુભૂતિ છે ભાજપ પક્ષ અત્યારે કબડીનો ખેલ ખેલી રહી છે ભાજપ પોતાના આંતરિક જૂથવાદના કારણે પોતાના ઉમેદવારો નક્કી નથી કરી  શક્તિ કોંગ્રેસ પક્ષ નજીકના જ સમયમાં પોતાના ગુજરાત રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરશે તેમ કોંગ્રેસ પક્ષેના નેતાઓએ જણાવ્યું હતું 

Leave a Reply

Your email address will not be published.