/

પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા ભાજપના ધારાસભ્ય મેદાને

પાટીદાર આંદોલન દરમિયાન પાસ ના કન્વિનયરો સામે રાજદ્રોહ અને રાયોટીંગના કેશો ચાલી રહ્યા છે પાટીદારો દ્રારા જે તે વખતે સરકાર માં ઉગ્ર રજૂઆત થયેલી હતી સરકાર પણ પાટીદારો સામે જુકી હતી અને પાટીદાર સમાજ સામે અલગ અલગ જિલ્લા માં થયેલા ખોટા કેસો પાર્ટ ખેંવાની વાતો કરી હતી પરંતુ આજ સુધી પાટીદાર સમાજ ના એક પણ કેસ પાંચ નથી ખેંચાયા જે ને લઇને જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય રાઘવજી પટેલે સરકાર માં રજૂઆત કરી છે અને અને પાસ સામે થયેલા કેસો પરત ખેંચવા ની વાત ઉચ્ચારી છે.

એક તરફ પાટીદારો પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા ત્યારે સરકારે પાસ ના આગેવનોસામે ખોટા કેસ કરી આંદોલન સમેટી લેવા પાટીદારો ને કોની એ ગોડ ચોંટાડ્યો હતો પરંતુ હવે રાઘવજી પટેલે રાજ્યસભાની ચૂંટણી સમયે જ રજુઆત કરતા સરકાર ના પગ તળે થી જમીન સરકી રહી છે અને પાટીદારો ને મનાવવા ના પ્રયાસો શરૂ થયા છે ભાજપ સરકારે રાજ્યસભાની ચૂંટણીમાં એક પણ પાટીદાર ને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ નહીં કરતા હવે પાટીદાર સમાજ સરકાર સામે ફરીથી બાયો ચડાવે તો નવાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published.