
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાત ની મુલાકાતે છે તેવા સમયે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જાણવાયું હતું કે ભાજપ સરકાર દેશ માંથી અનામત મુદ્દો ખતમ કરવા નો કારશો રચી રહીછે વર્ગ વિગ્રહ કરાવીને તોફાનો કરાવવા નો મુદ્દો ભાજપ સરકાર રચી રહીછે ચાવડા જણવ્યું હતું કે ભાજપ અને આર.આર.એસ.નો એજન્ડાએ છે કે ગરીબો ને ખતમ કરવા નો હોવા નું જણાવ્યું હતું

ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટ માં કહેવામાં આવ્યું છે કે ઓ.બી.સી એસસી.એસ.ટી લોકો ને અનામત માટે નો દાવો કરવો સંવૈધાનિક ચુકાદો નથી સુપ્રીમકોર્ટ પણ આ મામલે દુર્ભાગ્ય પૂર્ણ ચુકાદો આપ્યો છે જે ચુકાદો આવ્યો છે તેની પાછળ આર.એસ.એસ.નો એજન્ડાએ ભાજપ લઇ ને આવી છે પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ દેશ માં છે ત્યાં સુધી અનામત વર્ગ ના બંધારણીય હક્ક છે તે અમે ખતમ નહિ થવા દઈ એ ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રોડ રસ્તા પ્પર આવી તાલુકા જિલ્લા મથકો એ કાર્યક્રમો કરીશું અને અને 17 મીએ અમદાવાદ માં ધરણા પણ કરીશું