Blog

રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 471 કેસ નોંધાયા

////

રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કરર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000ની નીચે આવ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 471 કોરોના દર્દી નોંધાયા હતાં. જ્યારે રાજ્યમાં

મમતા બેનર્જીને ઝટકો, TMCના વધુ એક ધારાસભ્ય થયા ભાજપમાં સામેલ

////

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. TMCના વધુ એક ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં સામેલ થઇ ગયા છે. તેમણે ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે ખેસ પહેરાવી સભ્ય પદ આપ્યુ હતું. આ પ્રસંગે ભાજપ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અરિંદમ ભટ્ટાચાર્યએ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ બતાવ્યો છે. અરિંદમ રાજ્યની

સીરમ ઈન્સ્ટિટ્યુટમાં આગ લાગવાથી 5 ના મોત, CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

///

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રના

અમદાવાદમાં ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

////

શહેરનાં એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ

ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોના નામની જાહેરાત, આ દિગ્ગજ નેતાની બાદબાકી

////

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની યાદી જાહેર કરી છે. આ નવા પાર્લામેન્ટરી બોર્ડમાં સીઆર પાટીલ, સીએમ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી

ભારતીય ટીમના કેટલાક સભ્યો ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા, જુઓ PHOTOS

///

અંજ્કિય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્યો ગુરૂવારે સ્વદેશ પહોંચી ગયા છે. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો મુંબઈ પહોંચ્યા હતાં. બ્રિસબેન ટેસ્ટનો હીરો રિષભ પંત દિલ્હી પહોંચ્યો હતો. Indian cricketers Ajinkya Rahane, Prithvi Shaw and

VIDEO : કોવિશિલ્ડ બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યુટના નવા પ્લાન્ટમાં લાગી આગ

///

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. #WATCH Maharashtra: 10 fire tenders present at Serum Institute of India in Pune, where a fire broke out at Terminal 1 gate. More details awaited. https://t.co/wria89t22t pic.twitter.com/u960KTR7JS —

IPL 2021 : જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિલીઝ અને રિટેઇન, જુઓ લિસ્ટ

///

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માં ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે. અનેક ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તો ઘણા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં આઈપીએલની આગામી સીઝન માટે હરરાજી યોજાવવાની છે. આ વર્ષે પણ કોરોનાને લીધે મિની ઓક્શન થશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન

શિવસેનાના BJP પર પ્રહાર : પુલવામા હુમલામાં 40 જવાનોનું મોત એ રાજકીય કાવતરું હતું

////

શિવસેનાએ અર્નબ ગોસ્વામી ચેટ લીક કેસમાં BJP પર પ્રશ્ન ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં શિવસેનાએ મુખપત્ર સામનામાં આરોપ લગાવતા લખ્યું છે કે, એક તો પુલવામામાં થયેલા આપણા સૈનિકોની હત્યા એ રાજકીય કાવતરું હતું. લોકસભા ચૂંટણી જીતવા માટે આ 40 જવાનોનું લોહી વહાવડાવવામાં આવ્યું, આવા આરોપ તે સમયે પણ લાગ્યા હતા. હવે અર્નબ ગોસ્વામીની

રાજસ્થાન રોયલ્સે કેપ્ટનને જ કર્યો રિલીઝ, આ ખેલાડીને કમાન સોંપી

///

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની ટીમનો સભ્ય રહેશે નહીં. ટીમ મેનેજમેન્ટે તેને આગામી સીઝન પહેલા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચેન્નઈએ હરભજન સિંહનો સાથ છોડી દીધો છે. એક એજન્સી અનુસાર રાજસ્થાન રોયલ્સે તેની પુષ્ટિ કરી છે. તેના સૂત્રએ જણાવ્યું, હા,

1 2 3 527