///

કોંગ્રેસની ફરિયાદ, લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાન

લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાન થયુ હોવાની કોંગ્રેસ ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેમાં કોંગ્રેસનો દાવો છે કે આ ગામમાં બોગસ મતદાન થઈ રહ્યુ છે. તેણે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ કરી છે. એક વ્યક્તિએ પાંચથી વધુ વખત મત આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનું કહેવું છે કે આ રીતે બોગસ મતદાન દ્વારા મતદાનની ટકાવારી વધારીને ભાજપને સીધો ફાયદો કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.