/

પોરબંદરમાં બોગસ શિક્ષકોનું ગાંધીનગરની ટુકડી દ્રારા ચેકીંગ રાજ્યવ્યાપી કૌભાંડની શકયતા

પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ શિક્ષકો સરકારી અને ખાનગી શાળામાં ફરજ બજાવીને વિધાર્થીઓના ભાવિ ભવિષ્ય સાથે ચેડાં કરતા હોવાની ફરિયાદને પગલે અહીં રહીને હવે શીખન વિભાગ જાગ્યું હોઈ તેવું લાગી રહ્યું છે આજે સવાર થી પોરબંદર જિલ્લામાં ગાંધીનગરની ટુકડીઓ દ્રારા ખાસ પ્રકારનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોરબંદર જિલ્લા પંચાયત અને ગાંધીનગર ની એક ટુકડી દ્રારા બોગસ શિક્ષકો ની તપાસ શરૂ કરવામાં આવી રહી છે પોરબંદર શહિત રાજ્યભરમાં બોગસ શિક્ષકો વિધાર્થીઓના ભાઈ ભવિષ્ય સાથે ચેડા કરતા હોવાનું ધ્યાને આવતા હવે સરકાર સફાળી જાગી હોઈ.

તેમ અચાનક ચેકીંગ અને ડીગીની તપાસ શરૂ કરવામાં આવી રહી છે જો આ તપાસ તટસ્થ રીતે થાય તો બોગસ શિક્ષકોનું રાજ્યવ્યાપી મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સહેવાઇ રહી છે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્રારા જે તપાસ થઇ રહી છે તેમાં જો તટસ્થ તાપસ થાય અને રાજ્કીય કાનફૂસીના થાય તો સાંજ સુધી માં બોગસ સામે કાર્યવાહી થાય અને ફોજદારી રહે પગલાં લેવાય તેવી પણ શક્યતા છે  ઘણા સમય થી આ બોગસ શિક્ષકો સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પોતાની ફરજ બજાવી રુપીયા પાંડવતાં હતા તે સ્થાનિક જિલ્લા શિક્ષણ વિભાગની જાણ બહાર હતું કે સ્થાનિક શિક્ષણ વિભાગ પણ આ કૌભાંડમાં સામેલ હતું તેની પણ તાપસ જરુરી છે તેવી માંગ વિધાર્થી સંગઠન દ્રારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.