/

Breakinag News : સૌરાષ્ટ્રના પૉરબંદર ,ગીર સોમનાથ અને રાજકોટ સહીત ત્રણ વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ

દેશ અને દુનિયાને રોવડાવનાર કોરોના કહેર આગળ વધી રહ્યો છે સરકાર દ્રારા કોરોના વાયરસ ચેપ વધુ ના ફેલાય તેના માટે 21 દિવસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા લોકડાઉન આપવામાં આવ્યું  છે કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમ છતાં કેટલાક લોકો જનજાગૃતિમાં બેદરકાર બની રહ્યા હોવાનું  જાણવા મળી રહ્યું છે જેમાં પોરબંદર ,ગીર સોમનાથ અને રાજકોટના ત્રણ અલગ અલગ વ્યક્તિના કોરોના રિપોર્ટ જામનગર જી.જી હોસ્પિટલ માંથી આવતા સૌરાષ્ટ્ર માં હાહાકાર મચી ગયોછે પોરબંદરની 48  વર્ષીય મહિલાની પુત્રી દુબઇથી આવેલ તેમની માતા હોવાનું સામે આવેલ છે ત્યારે ગીર સોમનાથમાં એક વુર્દ્ધા અને રાજકોટના યુવકનું  સામે આવેલ છે  સૌરાષ્ટ્રમાં  હવે કોરોના એ પગ પેસારો કરતા આરોગ્ય તત્રની ઊંઘ હરામ  થયેલ છે અને લોકોને વધુ જાગૃત થવા તંત્રએ અપીલ કરી છે 

Leave a Reply

Your email address will not be published.