//

Breaking News : અમદાવાદની કાપડની ફેકટરીમાં આગ , 12 ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

અમદાવાદના નારોલ-પીરાણા વિસ્તારમાં આવેલ કાપડ ફેક્ટરી નંદીમ ડેનિમમાં ભીષણ આગ લાગી છે આ આગને કાબુમાં લેવા 12થી વધુ ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચી છે આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ કાપડની ફેક્ટરી હોવાને કારણે આગને કાબુમાં લેવામાં અડચણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.