કોરોનાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે નવા 10 કેસનો વધારો થયો છે. હોટસ્પોટ વિસ્તારમાં વધુ ચેકીંગ કરતા નવા કેસમાં વધારો થયો છે તેવું અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ, ગાંધીનગરમાં 13 કેસ, મહેસાણા અને કચ્છમાં 2-2 કેસ, સુરત 22 અને ભાવનગર 14, પોરબંદર અને ગિરસોમનાથમાં 2-2 કેસ, જામનગર મોરબી આણંદમાં 1-1-1 કેસ નોંધાયો છે. સાબરકાંઠા અને છોટાઉદેપુર માં 1-1 કેસ નોંધાયો છે.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા