//

Breaking News : કોરોનાનો કહેર અમદાવાદની હોસ્પિટલમાં 33 લોકો નઝરકેદ

અમદાવાદ કોરોના પોઝિટિવ એક કેસ આવેલ જેમાં તેમની સાથે અમદાવાદના 62 લોકો હતા જેમાંથી 26 ને અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે ટેસ્ટિગ રિપોર્ટ માટે રાખવામાં આવ્યા છે. તો બાકી ના 33 લોકોને તંત્રએ નઝરકેદ રાખ્યા છે. એક જ કોરોનાનો દર્દી 62 લોકોના સંપર્કમાં હોવાના અહેવાલથી આરોગ્ય અને વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે. જોકે હાલ તમામ 26ના ટેસ્ટ રિપોર્ટ અને 33 લોકો નઝરકેદ છે 26ના રિપોર્ટ બાદ કોરોના પોઝિટિવ કે નેગેટિવની સાચી માહિતી મળી શકશે હાલ તો તંત્રનો એક દર્દીના કારણે શ્વાશ અધ્ધર થઇ ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published.