/

Breaking News : આખલા સાથે ટકરાતા જૂનાગઢ જિલ્લાના યુવકનું મોત

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણઝા ગામે અકસ્માતમાં યુવકનું મોત થયું હતું યુવક મોટર સાયકલ પર પસાર થતો હતો ત્યારે આખલા સાથે અકસ્માત થતા આ કરુણ ઘટના બની હતી. આ અકસ્માતમા ગૌતમ નિર્મલ બકોત્રાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ મિલન અરજણ વિરડાને ગંભિર હાલત મા જુનાગઢ સિવિલ ખાતે ખસેડવામા આવ્યો હતો. મોટર સાયકલ સાથે હાઇવે પર ખુટિયા સાથે થયો અકસ્માત બંને યુવાનો કેશોદ ના ધ્રાબાવડ ગામ ના જોવાનુ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.