///

Breaking News : કોરોનાને લઇ મોટા સમાચાર, અમદાવાદ કોર્પોરેશનો મહત્વનો નિર્ણય

કોરોનાને લઇ AMCએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદનો નહેરુબ્રિજ અવર જ્વર માટે બંધ કરવામા આવ્યો છે. લાલ દરવાજા વિસ્તાર આસપાસ કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલ થી નહેરું બ્રિજ પર લોકો અને વાહન અવર જ્વર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કમિશનર વિજય નહેરાએ સરક્યુલર જાહેર કર્યો છે. આ સાથે કાલુપુર માર્કેટ બંધ રાખવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. કાલુપુર શાકભાજી માર્કેટ અને ફુટ માર્કેટ આવતી કાલથી બંધ મહત્વની વાત છે કે લોકોની અવર જ્વર વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.