/

Breaking News : બ્રિટનના પ્રિન્સ ચાલ્સનો કોરોના કૅસ પોઝિટિવ આવ્યો

દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર ચાયનાનો કોરોના વાયરસ હવે બ્રિટન સુધી પહોંચ્યો છે બ્રિટનના પ્રિન્સ ચાલ્સને પણ કોરોના ઇફેક્ટ થઇ હોવાના સમચોરો સામે આવ્યા છે તેમનો રિપોર્ટ આવતા પ્રિન્સ ચાલ્સ પણ કોરોના પોઝિટિવથી પીડિત બની ગયા છે જોકે તેમની સારવાર ચાલી રહી છે  પ્રિન્સ ચાલ્સને હાલ સ્કોટલેન્ડ ખાતેની આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની ત્યાં સારવાર ચાલી રહી છે પ્રિન્સ ચાલ્સને કોરોનાના લક્ષણ જોવામાં આવતા રાણી એલિઝા બેથને પણ અન્ય જગ્યા પર ખસેડવાનો નિર્ણય કરવા માં આવ્યો છે  

Leave a Reply

Your email address will not be published.