ગુજરાતમાં રાજસભાની ચૂંટણી આવી રહી છે જેને લઇ ને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ વિખવાદ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે હવે એક નવો વિવાદ સામે આવી રહ્યો છે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે હાલ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે જેથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે જેમાં કોંગ્રેસને બે સીટની જગ્યા પર હવે એકજ સીટ પર પોતાનો ઉમેદવાર લડાવવો પડે તેવી હાલની સ્થિતિ છે તેથી કોંગ્રેસ હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીનું ફોર્મ પાર્ટ ખેચીવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ભરતસિંહએ રાજ્યસભા માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવાનો ઇન્કાર કરતા પાર્ટી હાઇકમાન્ડે દ્રારા ભરતસિંહને દિલ્હીનું તેડું આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે.
શું ખબર...?
આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9થી સવારના 6 સુધી કરર્ફ્યુઅમદાવાદમાં કર્ફ્યૂને લીધે પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટ્યાઅમદાવાદ: કર્ફયૂ દરમિયાન રેલવે-વિમાની મુસાફરોને મળી રાહતદેશમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોના સંક્રમણમાં થયો વધારોહાઈલેવલ બેઠક ખત્મ, વડાપ્રધાન મોદીએ કહ્યું-પાકિસ્તાનના આ નાપાક ષડ્યંત્રને હરાવ્યું