//

Breaking News : કોરોના પોઝિટિવનો જામનગરમાં પ્રથમ કેસ

સૌરાષ્ટ્રના જિલ્લામાં જામનગર જિલ્લો બાકાત હતો ત્યારે આજે જામનગરની જી.જી હોસ્પિટલમાં આવેલા કોરોના રિપોર્ટના પરીક્ષણમાં ગીર સોમનાથ અને મોરબીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા ત્યારે જામનગરનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા હડકમ્પ મચી જવા પામેલ છે લોકડાઉન અંતિમ તબક્કામાં છે ત્યારે હવે જામનગર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.