/

Breaking News : કોરોના વાયરસથી ગુજરાતમાં પ્રથમ મોતથી હડકંપ

કોરોના કહેર હવે પોઝિટિવ કેસનો આંક 18 સુધી પહોંચી ગયો છે તેવા સમયે સુરતના એક 67 વર્ષીય વૃદ્ધનો નું મોત થયાનું  સામે આવ્યું છે સુરતની અઠવાલાઇન્સમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ કેશ હતો અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી તે દરમિયાન અત્યારે જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધની સારવાર દરમિયાન તેમની કિડનીને ગંભીર અસર થયેલી હતી આ વૃદ્ધ અસ્થમાની બીમારીથી પીડાતા હતા સિવિલ હોસ્પિટલના ડોકટરોની સંપૂર્ણ જહેમત બાત કોરોનાના દર્દી નું મૃત્યુ થયુ છે ગુજરાતમાં કુલ 18 જેટલા સમાચાર આવ્યા છે તેમાં પ્રથમ મોતથી સરકાર હરકતમાં આવી ગયેલી છે અને તકેદારીના પગલાં લેવા તંત્ર સજ્જ થયું છે અને તંત્ર વૃદ્ધના મોતથી દોડધામ માંચીજવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.