//

Breaking News : કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 108 થયો, અત્યાર સુધીમાં 10ના મોત

કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં આજે નવા 13 કેસોનો વધારો થયો છે. નવા 13 કેસ વધતા આંકડો 100ને પાર પહોંચી ગયો છે. હાલ 108 કેસ ગુજરાતમાં નોંધાઈ ગયા છે. 10ના મોત થયા છે તો 14 દર્દીઓ સાજા પણ થયા છે.

રાજ્યમાં આજે 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા
●અમદાવાદ:45
●સુરત:13
●રાજકોટ: 10
●વડોદરા:9
●ગાંધીનગર:13
●ભાવનગર :9
●કચ્છ:1
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર 3
●પંચમહાલ 1
●પાટણ 1

લોકલ ટ્રાન્સમિશનમાં વધારો થયો છે

Leave a Reply

Your email address will not be published.