/

BREAKING NEWS : આરોગ્ય કમિશનરે યોજી પત્રકાર પરિસદ રાજ્ય 30 કેસ પોઝિટિવ નોંધાયા બીજા તબક્કામાં કોરોનાનો પ્રવેશ

રાજ્યના આરોગ્ય કમિશનર જયંતી રવિએ આજે પત્રકાર પરિસદ યોજી હતી જેમાં કોરોના વાયરસ વિષે માહિતી આપી હતી જેમાં રાજ્ય માં કુલ 30 કેસ હોવાનું જણાવેલ હતું જરૂરી સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કરવામાં આવ્યો છે 6 કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવ્યો છે આજે સાંજે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફ્રન્સ કરી વિગતો અને માહિતી આપવામાં આવશે કોરોનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે આજે દવાનો ઉપચાર કેન્દ્રોની ગાઈડ લાઈન માંગી છે તેનું અમલીકરણ કરવામાં આવશે જે કર્મચારીઓ કોરોના પીડિત દર્દીઓની સારવાર કરી રહેલ છે તેમને પણ એક ખાસ મેડિસિન આપવાની વાત કરી હતી ખાસ દવાઓ સાથેવિટામિન  મિનરલ્સ પણ આપવાની વાત કરી હતી આ અંગેનો જથ્થો ગુજરાત સરકાર પાસે પૂરતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો સાથે હોમ ક્વોરીઓનટાઇન હેઠળ રાજ્યમાં 11108 છે હોમ ક્વોરીઓનટાઇલનો ભંગ કરી નીકળી ગયેલા 10 લોકો સામે ફરિયાદ દાખલ કરવુંમાં આવી છે હાલ સમગ્ર કામગીરીમાં રેવન્યુ વિભાગ અને ગૃહ વિભાગ સંયુક્ત કામગીરી માં જોડાયેલ છે રાજ્ય માં હાલ કોવીડ 19 સામે 4 જેટલી ખાસ હોસ્પિટલ બનાવવામાં આવી છે જે મેડિકલના સાધનો નથી તે ભારત બહારથી મગાવવામાં આવી રહ્યા છે તમામ કલેકટર ને 50 બેઠક અને સર્કરાઈ બેઠક ની પ્રાઇવેટ હોસ્પિટલ અકબંદ તૈયાર રાખવા ની સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published.