કોરોના બ્રેકીંગ ન્યુઝ ગુજરાતમા કોરોનાનો કાળો કહેર આગળ વધી રહ્યો છે ત્રણ દિવસ માં ચૌદ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે આજે બપોરે બાદ કચ્છમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્રએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી કામગીરી શરૂ કરી છે કચ્છની પોઝિટિવ કોરોના કેસની મહિલાના સંપર્કમાં આવેલ તમામની તપાસ કરાવાની હાલ કામગીરી તંત્ર એ શરૂ કરી છે.
અત્યાર સુધી રાજ્યમાં 14 દર્દી કોરોના પોઝીટીવ
આવતા લોકોના શ્વાસ અધ્ધર થવા લાગ્યા છે
શું ખબર...?
અમદાવાદમાં આવતીકાલે રાત્રે 9થી સોમવારના સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણયકોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ મોકૂફકંગના રનૌતે ટ્વીટ કરી કહ્યું, IPS ડી.રુપાને પોલીસ ફોર્સમાંથી સસપેન્ડ કરી દોબોલિવુડ અભિનેતા અક્ષય કુમારે યુટ્યૂબર પર કર્યો માનહાનિનો દાવોમુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદને 10 વર્ષની જેલ
Breaking News : કોરોનાનો કકળાટ, રાજ્યમાં ચૌદમો કેસ નોંધાયો

Tags: