//

Breaking News : લોકડાઉનમાં રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય ત્રણ દિવસ દોડશે ગુડ્સ ટ્રેઈન

કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે મહામારીના કારણે આવશ્યક ચીજ વસ્તુઓની ખોટ પડી રહી છે ત્યારે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં પોરબંદર-સલીમાર-પોરબંદર એક ખાસ ગુડ્સ ટ્રેન દોડશે અને આવશ્યક ચીજ વસ્તુના પાર્સલ લાવવાની મહત્વની કામગીરી આ ગુડ્સ ટ્રેઈન દ્રારા કરવામાં આવશે ભાવનગર રેલવે ડિવિઝન દ્રારા પોરબંદર-સલીમાર-પોરબંદર પાર્સલ સેવા માટે શરૂ કરવાનો નિર્ણય કરેલ છે આ ગુડ્સ ટ્રેન આગામી 9 એપ્રિલ.12 એપ્રિલ અને 12 એપ્રિલના રોજ ઉપડસે ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાંથી પસાર થશે દરેક સ્ટેશન પર 10 મિનિટ સ્ટોપ આપશે અને આવશ્યક ચીજ વસ્તુનું વિતરણ કરશે

Leave a Reply

Your email address will not be published.