પોરબંદર-જામનગર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 19 કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધા છે. જામનગર જિલ્લાની જી.જી. હોસ્પિટલની કોરોના લેબમા આજે 19 સેમ્પલો પરીક્ષણમાં આવ્યા હતા. અર્થે જેમાં પોરબંદર અને જામનગરના કોરોના રિપોર્ટનું પરીક્ષણ કરવામા આવ્યું, જેમાં જામનગરના 14 પોરબંદરના 5 સેમ્પલોનું રિપોર્ટ નેગેટિવ. આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો. ગઈ કાલે જામનગરમાં એક રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા તંત્ર યુદ્ધ સ્તરીય કામગીરનો પ્રારંભ શરૂ થયો હતો. જામનગરમાં દરેડ વિસ્તારમાં રાતભર સેનેટાઇઝિંગની કામગીરી કરવામાં આવી હતી તંત્ર દ્વારા દરેડ વિસ્તારમા અવર જ્વર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
શું ખબર...?
રાજ્યમાં દિવાળી તહેવારના ત્રણ દિવસની અંદર 11 હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયાભાજપ સાંસદની પૌત્રીનું ફટાકડાથી દાઝ્યા બાદ સારવાર દરમિયાન થયું મોતકેન્દ્રીય ગૃહપ્રધાનના ગુપકાર ગેંગ પર આકરા પ્રહારઅમદાવાદમાં સાબરમતી કિનારે થતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષે નહિ યોજાયદેશની રાજધાની દિલ્હીમાં ફરીથી લાગુ થઈ શકે છે લોકડાઉન