//

Breaking News : સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રાહતના સમાચાર 20 કોરોના રિપોર્ટ નેગેટિવ

આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના કોરોના રિપોર્ટ જામનગરની જી,જી,હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા  હતા  જેમાં જામનગરના 11 પોરબંદરના 4 ગીર-સોમનાથના 3 અને મોરબીના બે સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જામનગર જિલ્લાની જી,જી,હોસ્પિટલમાં આજ સુધીમાં કોરોના લેબમાં 323 શંકાસ્પદ કેસોનું પરીક્ષણ કરવામાં આવેલ છે આજના 20 રિપોર્ટ આવતા જામનગર ,પોરબંદર,ગીર-સોમનાથ અને મોરબી ના વહીવટી તત્ર એ રાહત નો શ્વાશ લીધો હતો 

Leave a Reply

Your email address will not be published.