/

Breaking News : રાજકોટમાં વધુ એક પોઝિટીવ કેસ

રાજકોટ જિલ્લામા કોરોના પોઝિટિવનો ચિંતા જનક વધારો થયો છે આજે એક કેસ વધુ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે રાજકોટમાં આજ સુધીમાં કુલ 9 કેસ થયા છે પોઝિટિવ રિપોર્ટ આવતા દર્દીની સામાન્ય સારવાર ચાલુ હતી તે દરમિયાન તેમનો રિપોર્ટ આવતા દર્દીના રહેણાક વિસ્તાર આસપાસ આરોગ્ય વિભાગે કોર્ડન કરી કાર્યવાહી શરૂ કરી છે વધુ લોકોના સંપર્કમાં આવેલા લોકોની પણ સારવાર માટે તજવીજ શરૂ કરવામાં આવી છે પોઝિટિવ રિપોર્ટ આવ્યો તે વ્યક્તિની હિસ્ટ્રી અને કોને કોને કેટલા દિવસમાં મળેલ છે તેમની આરોગ્ય તપાસણી કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.