કોરોનાને લઇ રાહતના સમાચાર સામે આવ્યા છે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી અને જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફક્ત 1 જ કેસનો વધારો થયો છે. ભાવનગરના 28 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહત્વની વાત છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જો કે રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. લોકડાઉનનો આજે નવમો દિવસ છે ત્યારે લોકો આજ રીતે ચુસ્ત પણે અમલ કરશે તો આજ રીતે કેસમાં ઘટાડો થશે.
શું ખબર...?
કોરોના ટીમને દિવાળી દરમિયાન મળતી રજાઓ કરાઈ રદઆજે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રાહત, જાણો 1 લીટરનો ભાવભારત સામેની ઓસ્ટ્રલિયાની ટેસ્ટ મેચ માટે ખેલાડીઓની યાદી જાહેરકેન્દ્રીય પ્રધાન અમિત શાહે ધોરડો ખાતે BSF અને ગુજરાત પોલીસના એક્ઝિબિશનનું કર્યું ઉદ્ધાટનગુજરાતના સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ