//

Breakinag News : પોરબંદર ખરાબ વાતાવરણમાં હળવું ઝાપટું

એક તરફ મહામારી કોરોના વાયરસનો ભયમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે તો આજે સવારથી પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અત્યારે વાતાવરણ વધુ ખરાબ થવા માંડયું છે અને વરસાદી વાતાવરણ છે હળવા વરસાદી છાટા પડવા લાગતા લોકોના જીવ ઉચ્ચક થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.