/

Breaking News : ગીર સોમનાથમાં કોરોનાનો પોઝિટિવ કેસ

ગીર સોમનાથના વેરાવળમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગીર સોમનાથમાં નવો કેસ પોઝિટિવ દાખલ થતા રાજ્યમાં કુલ 54 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે. ગીર સોમનાથમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધ 20 દિવસ પુર્વે દુબઇથી વેરાવળ આવેલ છે જો કે વૃદ્ધને સિવિલમાં આઈસોલેશનમાં રખાયા હતા ત્યારે આ વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ કેસની પુષ્ટિ ખુદ કલેક્ટરે કરી છે.

Leave a Reply

Your email address will not be published.