/

Breaking News : કોરોનાને લઇ રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય

કાઠિયાવાડમાં કોરોના વાયરસ આગળ વધી રહ્યો છે રાજકો માં પણ કોરોના વાયરસની વધુ અસર જોવા મળી રહી છે દિવસે દિવસે પોઝિટિવ કેસ ગુજરાતમાં વધી રહ્યા છે રાજકોટ,ભાવનગર,પોરબંદર સહીતના જિલ્લાઓમાં કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે રાજકોટમાં હાલ કોરોનાના કેસની સંખ્યા જોવા જઈ તો આંકડો 9 સુધી પહોંચી ગયો  છે મહામારીના સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે લોકોના આરોગ્યનું ધ્યાને લઈ અને બીમારી વધુંના ફેલાય  અને ચેપ ઓછો ફેલાય તેના માટે આ પ્રકારની મોનીટંરીગ કમિટીના અધિકારીઓ અને ફરજ બજાવતા તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવાનો આદેશ કર્યો છે તેમજ જે અધિકારીઓ અને કર્મચારીઓ જો રજા પર હોઈતો તાત્કાલિક ફરજ પર હાજર થાય તેવો આદેશ રાજકોટ મયુંનિસિપલ કમિશનરે કર્યો છે .

Leave a Reply

Your email address will not be published.