///

Breaking News : કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને રાજધાની ની જવાબદારી સોંપી જાણો શું સોંપાઈ જવાબદારી

ગુજરાત કોંગ્રેસ ના દીગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારથી જવાબદાર નેતા તરીકે જાણીતા છે હાલ શક્તિસિંહ ગોહિલ  હાલ બિહાર ના પ્રભારી તરીકે ની ફરજ નિભાવી રહ્યા છે બિહારમાં પ્રભારી બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ની કારમી હાર બાદ ફરીથી કોંગ્રેસ ને પુનર્જીવિત કરવા દિલ્હી ના પ્રભારી ને વધુ એક જવાબદારી સોંપવા માં આવી છે .

Leave a Reply

Your email address will not be published.