Breaking News : કોરોનાને લઇ રાજ્યના ચાર શહેર (બંધ) લોકડાઉન

કોરોના (કોવિડ 19)ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ કરવામાં આવી છે મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ લાગુ કરાતા ગુજરાતના ચાર મહાનગરો આવતીકાલથી લોકડાઉન થશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી થઇ સક્સે. જોકે જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપલબ્ધ રહશે. મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી આપવામાં આવી છે. ફક્ત આરોગ્યલક્ષી સેવાઓ જ ઉપલબ્ધ બનશે. જો કે તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ખુલ્લા રાખી શકાશે. પરિવહન અને પૂરવઠા વ્યવસ્થા ઉપલબ્ધ બનશે ઉપલબ્ધ.

Leave a Reply

Your email address will not be published.