/

Breaking News : પોરબંદરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

પોરબંદરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં 44 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ આવેલ છે મહિલાને સામન્ય લક્ષણ જોવામાં આવ્યા બાદ તેમના મેડિકલ ટેસ્ટ અને કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા પોરબંદર જિલ્લામાં ફફડાટ મચી જવા પામેલ છે અને આ મહિલા ક્યારે કોને કેવીરીતે અને ક્યાં કારણથી મળી હતી તેની પણ તપાસ આરોગ્ય વિભાગ અને તંત્ર દ્રારા શરૂ કરવામાં આવી છે અને તમામના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.