ગુજરાત ના અલગ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો દિનપ્રતિદિન આંક વધી રહ્યો છે કોરોના કહેર આગળ વધી રહ્યો છે સૌરાષ્ટ્ર સહીતના રાજ્ય ના મોટાભાગના જિલ્લામાં કોરોના પોઝિટિવ કે વધી રહ્યા છે ત્યારે આજે પોઝિટિવ કેસનો આંક 63 પાર પહોંચ્યો છે ત્યારે બે લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જોકે જી,જી,હોસ્પિટલમાં કુલ 13 લોકોના રિપોર્ટ થયા હતા જેમાંથી 3ના પોઝિટિવ આવ્યા છે બાકીના 10 લોકોના નેગેટિવ આવ્યાતે રાહતના સમાચાર ગણી શકાય પરંતુ પોઝિટિવનો આંક વધવોએ હવે મુશ્કેલ સમય ગણી શકાય છે.
શું ખબર...?
મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલનઅલ્હાબાદ હાઇકોર્ટનો સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો..એમઝોન આપી રહ્યાં છે અનોખી નોકરીની તક…અમદાવાદની આ આર્ટ્સ કોલેજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવીવિધાનસભા ચૂંટણી પહેલા યોગી મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ
Breaking News : ગુજરાત માં પોઝિટિવ કેસ નો આંક 63 સુધી પહોંચ્યો બે વ્યક્તિ વેન્ટિલેટર પર
