/

Breaking News : કોરોનાના કકળાટમાં તંત્રે રાજપથ ક્લબ કરી સીલ

ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી અમદાવાદની રાજપથ ક્લબ ખુબ મોટું નામ ધરાવે છે અને ગત સાંજ ક્લબ કોરોનાના કારણે બંદ રાખવાનો નિર્ણય પણ થયો હતો પરંતુ ગત મોડી સાંજે ગુજરાતમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવતા સમગ્ર રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને તમામ સ્થળો પર થી લોકોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં રાજપથ ક્લબ પણ બાકાત રહી નોહતી પરંતુ જે યુવતીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમના પિતા ગઈકાલે સાંજે રાજપત ક્લ્બ ગયા હતા અને તેમની ઊંડાળ પૂર્વક પુછપરછમાં ધ્યાને આવતા આજે અમદાવાદના વહીવટી તંત્ર એ આજે સાંજે રાજપથ ક્લબને સીલ કરી દાખલો બેસાડેલ છે કે જે જગ્યા પર લોકોની વધુ ભીડ હોઈ છે ત્યાંજ કોરોના પોતાનું નિવાસ સ્થાન બનાવે છે તેથી એક વ્યક્તિના પુત્રીને કોરોનાનો ભોગ બનવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.