Breaking News : અમેરિકાએ ભારતમાં આવેલ તમામ એમ્બેસી કરી બંધ

કોરોના વાઇરસને લઇ વિશ્વ ભરમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ વાઇરસ ધીમે ધીમે વાઇરલ થઇ રહ્યો છે ત્યારે અમેરિકાએ અનિશ્ચિત મુદત સુધી તમામ ભારતમાં આવેલી તમામ એમ્બેસી બંધ કરી, વિઝા માટે લીધેલી તમામ વિઝા એપોઇમેન્ટ પણ આગામી નોટિસ ન આવે ત્યાં સુધી રદ્દ કરી, વિઝા માટે એપ્લાય કરનારા તમામ લોકોને ઈમેઈલ તથા એમ્બેસિની વેબસાઈટ દ્રારા નોટીસ આપી તમામ એપોઇનમેન્ટ રદ્દ કરી.

Leave a Reply

Your email address will not be published.