/

Breaking News : અમદાવાદના ચંડોડાં તળાવમા નાહવા પડેલ બે બાળકો ડૂબ્યા

અમદાવાદના ચંડોળા તળાવમાં 2 બાળકો નાહવા પડ્યા હતા જે દરમિયાન બંને બાળકો ડૂબી ગયા છે. ફાયર વિભાગ દ્વારા એક બાળકની બોડી બહાર કાઢવામાં આવી છે તો અન્ય એક બાળકની શોધખોળ હજુ પણ ચાલુ છે. તળાવ પાસે આવેલ ઝૂંપડપટ્ટીના બે બાળકો તળાવમા નાહવા પડયા હતા. નાહવા જતા બંને બાળકો તળવામા ડૂબ્યા અને કરુણ અંજામ આવ્યો.

Leave a Reply

Your email address will not be published.