/

Breaking News : જગત મંદિરે જગતની ચિંતા કરી 51 લાખ રાહત ફંડમાં આપ્યા

કોરોના વાયરસમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં દાનની સરવાણી થયેલ છે જેમાં કોર્પોરેટ  જગત હોઈ કે ધાર્મિક સામાજિક સંસ્થાઓ હોઈ તમામને હાલની વધતી જતી મહામારીની ચિંતામાં સહકાર આપ્યો છે  છેલ્લા થોડા દિવસોમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં એક લોકોએ કરોડો રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે ત્યારે જગતના એક માત્ર મંદિર તરીકે જાણીતા દેવભૂમિ દ્વારકાના જગત મંદિરે સમગ્ર જગતની ચિંતા કરી અને લોકોના આરોગ્ય વધુના જોખમાય તેના માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખનું અનુદાન આપ્યું છે 

Leave a Reply

Your email address will not be published.