//

અમરેલી માં બી.એસ.એન.એલ ના ધાંધિયા થી લોકો ત્રાહિમામ

અમરેલી જિલ્લા માં BSNL સુવિધાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે  છેલ્લા બે દિવસ થી લેન્ડ લાઈન મોબાઈલ અને ઇન્ટરનેટ  ઠપ્પ થઇ જતા લોકો ને વહેવારો કરવા માં મુશ્કેલી પડી રહી છે અમરેલી જિલ્લા માં મોબાઈલ અને ટેલીફોન ની સેવા ઈન કમિંગ અને આઉટ ગોઈંગ સુવિધા બેન્ડ થયેલ છે

જેને કારણે આરથિમક વહેવારો ખોરવાઈ ગયા છે અને લોક સંપર્ક તૂટી ગયા છે બી.એસ.એન.એલ.કચેરી માં એક જ કર્મચારી હોવાથી લોકો ને હાલાકી ભોગવવી પડી રહી છે અમરેલી ટેલિફોન કચેયી માં યોગ્ય જવાબો નહિ મળતા લોકો ની હાલત કફોડી બનાઈ રહી છે લોકો એ સમગ્ર મામલે કચેરી માં રજૂઆત કરી છે અને તાત્કાલિક ઇન્ટરનેટ સેવા શરુ કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published.