/////

આજથી સી-પ્લેનનું બુકિંગ શરૂ, ટિકિટ હશે આટલી

વડાપ્રધાન મોદી સી-પ્લેન સેવાના લોકાર્પણને લઇને ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ વચ્ચે સી પ્લેન સેવાની ટિકિટ બુકિંગ આજથી શરૂ થશે.

અમદાવાદ અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ માટેની ટિકિટ આજે શુક્રવારથી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે અમદાવાદ-કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ થશે, જે આવતીકાલથી શરૂ થશે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published.