//

ક્યાં ગરબે ઝૂમ્યા કેનેડીયનો હવે વિદેશીઓ ને પણ લાગ્યું ગરબાનું ઘેલું ખાસ અહેવાલ

ગરબા ગુજરાતીઓની ઓળખ છે ગરબા શરૂ થાય એટલે ગુજરાતીઓ ઝૂમવા માંડે પરંતુ હવે ગુજરાતી ગરબા માત્ર ગુજરાત પૂરતા નહીં વિદેશમાં પણ પ્રખ્યાત થઇ ચુક્યા છે વિદેશી નાગરિકો પણ ગરબાની મોજ માણવા ઉત્સુક હોઈ છે આપણે આજે એક એવા વિદેશી નાગરિકોની વાત કરીકે તેઓ  કેનેડાથી ખાસ લગ્ન પ્રશંગમાં આવેલા 4 પુરુષ અને 4 મહિલા કેનેડીઓએ અમરેલીના બાબરા ગામે એક લગ્ન પ્રશંગમાં ગુજરાતી ગરબા રમતા નઝરે પડ્યા સ્થાનિક લોકો પણ કેનેડીયનોને ગરબા રમતા જોઈ અચંબામાં પડી ગયા હતા હવે જુઓ કેવી રીતે અને ક્યાં ગરબા રમી રહ્યા છે કેનેડીયનો ગરબાની મોજ માણી રહ્યા છે

અમરેલી જિલ્લામાં આવેલા બાબરા ગામેમાં જીતુભાઈવાળા પરિવારને ત્યાં લગ્નનો રુડો અવશર હતો ત્યાં કેનેડાથી ખાસ લગ્નની મોજ માણવા આવેલા કેનેડાથી ખાસ મહેમાનો આવ્યા હતા જેમાં ઢોલ ઢબૂકતાંની સાથે જ કેનેડીયનોને તાન ચડ્યું અને પછી ગરબે જુમી પડ્યા આ વિદેશી મહેમાનો એ ગરબાની સાથે સાથે ફુલેકામાં ઊંટની પણ સવારી કરી હતી અને લગ્નની વિધિમાં પણ ગુજરાતી પહેરવેશમાં હાજરી આપી નવદંપતીઓનો ઉત્સાહ વધારી દીધો હતો અને ભારતીય લગ્નની પરંપરાથી અભિભૂત થયા હતા કેનેડી લોકોને ગુજરાતી પહેરવેશમાં જોઈ લગ્નમાં આવેલા મહેમાનો પણ કેનેડી લોકો સાથે સેલ્ફીની મોજ માણી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.