/

કોરોના દરમિયાન સસ્તા અનાજની દુકાને ફિંગર પ્રિન્ટ લેવાનું રદ કરો :પ્રતાપ દુધાત

કોરોના વાયરસને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકારે સસ્તા અનાજની દુકાનોમાંથી દિવસો સુધી અનાજ રાહત દરે મળી રહે તેવી જાહેરાત કરી છે પરંતુ રાજ્યો અને કેન્દ્ર સરકારે તમામ સસ્તા અનાજની દુકાનો માં માલ લેવા જનાર ના ફિંગર પ્રિન્ટ આપવા પડે છે જેમાં સમય વધુ લાગે અને ક્યારેક ઇન્ટરનેટના કારણે કલાકો સુધી લોકોનો સમય વેડફાઈ તેવી દેહસત છે તેથી સાવર-કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રાજ્ય સરકારને એક પાત્ર લખી જાણકારી છે કે સસ્તા અનાજની દુકાને લેવાતા ફિંગર પ્રિન્ટ હાલ પૂરતા રદ કરવા જોઈએ અને લોકો સમય બચાવાવો જોઈ એ પ્રતાપ દુધાતે વધુ માં જણાવેલ હતું કે લોકોનો સમય બચે અને કોરોના વાયરસ અટકાવી શકાય તેમજ લોકો ઝડપથી સસ્તા અનાજ ની દુકાન પરથી માલ મેળવવામાં સરળતા રહે તેવી રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.